Swati's Journal — Gujarati
નીલરંગી શિયાળ – ગુજરાતી બાળવાર્તા
    <description>ચાલો, આજે એક નવી બાળવાર્તા વાંચીએ – પંચતંત્રની મજાની વાર્તા! બહુ વખત પહેલાની વાત છે. એક સુંદર મજાનું જંગલ હતું. જંગલમાં અનેક પ્રકારનાં વૃક્ષો અને પશુ-પક્ષીઓ હતા. આ જંગલની નજીકમાં જ એક નાનકડું ગામ પણ હતું. અહીં જંગલમાં ચંડરવ નામે એક શિયાળ રહેતું હતું. તમને થશે આ તે કેવું નામ? પણ બાળમિત્રો, પંચતંત્રની વાર્તાઓ સંસ્કૃત ભાષામાં લખાઈ છે એટલે તેમાં આવતા નામ પણ સંસ્કૃત જ હોવાના, બરાબર ને? તો, સંસ્કૃતમાં…</description>
સિંહ અને સસલું – ગુજરાતી બાળવાર્તા
    <description>ચાલો, આજે પંચતંત્રની મજાની એક વાર્તા વાંચીએ! બહુ વખત પહેલાની વાત છે. એક ગાઢ જંગલ હતું. આ જંગલમાં એક વિશાળકાય, ભયંકર સિંહ રહેતો હતો. નામ તેનું ભાસુરક! ખબર છે આ ભાસુરક કેવો હતો? એ કોઈ જેવો-તેવો સિંહ નહીં, પણ એ જંગલનો રાજા હતો. સોનેરી કેશવાળીથી લદાયેલું તેનું વિકરાળ માથું, ગુસ્સાથી વિકૃત બની જતો તેનો કરડાકીભર્યો ચહેરો, લોખંડનાં બનેલા હોય તેવા તેના પંજા અને તેમાં છરી જેવા તીક્ષ્ણ નહોર અને સૌથી ભયાનક…</description>
વાંદરો અને મગર – ગુજરાતી બાળવાર્તા
    <description>ચાલો, આજે એક નવી બાળવાર્તા વાંચીએ. પંચતંત્રની આ મજાની વાર્તા મારા વ્હાલા વાચક મિત્રો માટે! ઘણાં સમય પહેલાની વાત છે. એક સુંદર, વિશાળ એવી પાણીથી છલોછલ ભરેલી નદીને કાંઠે એક મોટું જાંબુનું ઝાડ હતું. (જાંબુ ખબર છે ને? પેલું ગોળ કે લંબગોળ, થોડું નરમ, મીઠાં - તૂરાં સ્વાદવાળું એકદમ જાંબુડિયા અને ક્યારેક તો કાળા રંગનું દેખાય એવું ફળ). જાંબુનું ઝાડની ડાળીએ - ડાળીએ મીઠાં મધુરા, રસદાર, દળદાર, ચમકતા જાંબલી…</description>
સંબંધમાં એનાથી હોય શું રૂડું? – A Gujarati Poetry by Swati Joshi
    <description>હું કંઈ થોડું કહું ને તું જો સમજે પૂરું, સંબંધમાં એનાથી હોય શું રૂડું? આપણ સંગાથે ચાલતા જઈએ કશે; જ્યાં મારગ લીલો ને મહીં ફૂલો હશે, વાતની અધૂરપને ભાવ વડે ભરવાને – ધીમેથી હું ડાળથી એક પાંદડું તોડું, સંબંધમાં એનાથી હોય શું રૂડું? કહેવું ઘણું હો પણ કહી ન શકીએ જયારે; લાગણીની ભરતીમાં સંગે વહી ન શકીએ ત્યારે, ઉસ જેવા કહેણનું ભરીને હું હાંડલું – એય ને આઘે જઈને ફોડું, સંબંધમાં એનાથી હોય શું રૂડું? વાતગરા…</description>
શકમંદ – A Short Story in Gujarati
    <description>શ્યામલ ઓફિસથી આજે થોડો વહેલો નીકળવા માગે છે. અનોખી સાથે લગ્ન કર્યાને બે મહિના થઇ ગયા છતાં, એ બંને હજી સુધી પોતાના બેચલર મિત્રો સાથે જ રહી રહ્યા છે એટલે શ્યામલ પોતાને અનુકૂળ એક ભાડાનું મકાન શોધી રહ્યો છે. આજે તેણે અમુક મકાન જોવા જવાના છે. અનાથ આશ્રમમાં મોટો થયો હોવા છતાં શ્યામલ બાળપણથી જ એક બુદ્ધિશાળી તેમજ તેજસ્વી વિદ્યાર્થી રહ્યો છે અને આજે શહેરના એક જાણીતા પ્રકાશનમાં ક્રાઇમ રિપોર્ટર તરીકે સારા…</description>
વિમુક્તિ – A Short Story in Gujarati
    <description>પ્રારબ્ધએ આપણી સાથે જોડાયેલા લોકો, ઘટનાઓ કે સંજોગોને પૂરા મનથી સ્વીકારીએ અને એક સ્વસ્થ, પ્રેમાળ અને સદ્ભાવયુક્ત સંબંધનું ઘડતર અને જતન કરીએ એ ચોક્કસ આપણા હાથમાં છે, છે ને?? “આદિત, બે મિનિટ રાહ જો ને બહાર; અચ્યુત અંકલ વિશે થોડી વાત કરવી છે.” ડૉ. પરાગે આદિતને રોકતાં કહ્યું. બીજા દર્દીને બહાર મુકવા આવેલ ડૉ. પરાગ કે જે આદિતનો બાળપણનો મિત્ર પણ છે, તેની સાથે કેબિનમાં જતાં આદિતે પૂછ્યું, “શું થયું? કશું…</description>
સઘળું પ્રભુ શ્રી રામ! – A Gujarati Poetry by Swati Joshi
    <description>અમ શ્વાસ કહો કે આસ ગણો, ચાહે કહો આ વિશ્વ તમામ, મુજ ક્ષેત્ર, છત્ર કે નક્ષત્ર ગણો, મારું સઘળું પ્રભુ શ્રી રામ! રાખે ઘડ્યા ને રાખમાં રોળશે, ઈશ્વરનું એ જ તો કામ, માયાને ધોકડે પ્રાણ પૂરી, રમતા રાખે મારા રામ! શબ્દ કહો કે મંત્ર ગણો, મુજ શ્રુતિ કેરો એ સામ, મારી સર્વે ક્રિયાનું જારણમારણ, બસ રામનું નામ! સુખનું કારણ, દુઃખનું મારણ, જીવની શાતા ને આરામ, મુજ હેમંત, શિશિર, વર્ષા કે ગ્રીષ્મ, એ સકળ પ્રભુ શ્રી રામ!…</description>
જીવતર ઉજાળશું – A Gujarati Poetry by Swati Joshi
    <description>અમારા મથાળે તમે લખશો જો અંધારું, અમે એ છીએ કે, બાળીને જાત અમ જીવતર ઉજાળશું. તમસ ઉસેડી લાવો તમે આખા બ્રહ્માંડનું, અમે એ છીએ કે, ખરતા તારા વીણી લાવશું. આછો આપો કે પછી ઘેરો અંધકાર ચાહે, અમે એ છીએ જે, કોઠે દીવડા પ્રગટાવશું. ગાઢો અંધાર તમે આપી તો જુઓ જરા, અમે એ છીએ જે, મહીં ચાંદો ઉગાડશું. કાળેરા કોલસે લખો કિસ્મત અમારી તમે, અમે રે એમાંથી, રૂડાં રત્નો ખોજી લાવશું. હથેળીની રેખાઓ જો તિમિરે ભરો તમે તો, અમે…</description>
ઠેસ – A Short Story in Gujarati
    <description>સુયશ અને અરૂણિમાનો એકનો એક દીકરો એટલે સોમ, સામાન્યતઃ બાળકની સમગ્ર દુનિયા એટલે તેનાં માતા -પિતા! પણ, અહીં અરૂણિમાનું આખું બ્રહ્માંડ જ દીકરા સોમમાં સમાહિત હતું. અરૂણિમાનું મન, મષ્તિષ્ક બધું જ દીકરા સિવાય બીજું કશું જોવા, સમજવા તૈયાર ન હતું. ઘરકામ કરવા આવતી વૃંદાનો દીકરો ચંદર સોમની જ ઉંમરનો હતો. ચંદર ખુબ સમજદાર અને શાંત બાળક! છતાં, અરૂણિમાની દ્રષ્ટિએ તેનાં બાળક જેવું ઉત્તમ કોઈનુંએ બાળક નહીં એટલે…</description>
વાદળ ભલે ને નામ હો મારું! – A Gujarati Poetry by Swati Joshi
    <description>સૂકી રેતીના ટિંબા પર મને હરિયાળીની આસ છે; તમને દેખાય નહીં ને, મારાથી કહેવાય પણ નહીં કે, વાદળ ભલે ને નામ હો મારું, મારો સ્વભાવ નરી પ્યાસ છે! સપનામાં ઊડતાં હું ભીનું – ભીનું ફર્યા કરું છું, હવાની ઉપર લીલું – લીલું તર્યા કરું છું; ઊંચે ઉઠતાં તૂટે જે ઘડી સ્વપ્ન એ મારું, ધીમી ધારે દૂર વહી જાય મારી ભીનાશ છે. તમને દેખાય નહીં ને, મારાથી કહેવાય પણ નહીં કે, વાદળ ભલે ને નામ હો મારું, મારો સ્વભાવ નરી પ્યાસ…</description>
તમે વરસો હો રાજ ! – A Gujarati Poetry by Swati Joshi
    <description>અમે સૂકા તે રણનો વીરડો હો જી, તમે શ્રાવણ બનીને વરસો હો રાજ! અમ કાને પડે ન કદી વહેવાનું ખળખળ પણ, વરસવું તમારું, જાણે ઝાંઝરનો અવાજ. તમે શ્રાવણ બનીને વરસો હો રાજ! અમે મૌન બની રહીએ છો વીતતી પળોમાં શું નહીં પાળો તમ પણ ગર્જનનો રિવાજ? તમે શ્રાવણ બનીને વરસો હો રાજ! આખર જે ‘તું છે એ હું છું’ ને ‘હું છું એ તું છે’ તો, આ અતડાપણું શાને કાજ? તમે શ્રાવણ બનીને વરસો હો રાજ! રણની ‘વિધવા’ સફેદી અમને ભરખે એ પહેલા…</description>
ઉઘાડ – A Short Story in Gujarati
    <description>કોલેજમાં લગભગ બધાને જ ખાતરી હતી કે શ્રીરામ અને આહુતિને તેમના ઇચ્છિત ક્ષેત્રોમાં નોકરી મળવાની સાથે જ એકબીજાને પરણી જશે. કોલેજના લાંબા પાંચ વર્ષોનો એમનો એકધારો સાથ એટલો ગાઢ બની ગયો હતો કે, જ્યારે મિત્રોએ આહુતિને કોઈ અન્ય સાથે લગ્ન કર્યાનું સાંભળ્યું ત્યારે કોઈ વિશ્વાસ કરી શક્યું ન હતું. મિત્રો જાણતા હતા કે બંને એકબીજાથી તદ્દન અલગ હતા. તેમની સામાજિક-આર્થિક પૃષ્ઠભૂમિ પણ સાવ અલગ જ હતી. આહુતિ એક એવા…</description>
ચંદન છાયા – Gujarati Story by Swati Joshi
    <description>‘છાયા’- એક પ્રતિકાત્મક નામ! કુટુંબી મહિલાઓ દ્વારા આ નવજાત બાળકીને આપવામાં આવ્યું છે. લોકોને લાગ્યું કે, આ નામ ચરણને એ વાત નહીં ભૂલવા દે કે, આ બાળકીને જન્મ આપતી વખતે તેની પત્ની આ પિતા-પુત્રીને એકબીજાનાં સહારે મૂકીને દુનિયા જ છોડી ગઈ હતી! પણ, તેનાથી તદ્દન વિપરીત કે, ચરણ આ દીકરીને પત્નીની છેલ્લી નિશાની સમજીને તેની પાછળ પોતાનાં ગજા બહાર ખર્ચાઈને, ખૂબ લાડકોડ અને જતનથી તેનો ઉછેર કરવા લાગ્યો. અને છાયા…</description>
શ્રી રામ આવી ગયા છે! – A Gujarati Article
    <description>તારીખ 22 જાન્યુઆરી, 2024 ભારત માટે 15 ઓગસ્ટ, 1947 જેટલી જ વિશિષ્ટ રહેવાની છે. આ તારીખે હયાત લોકો પાસે એમની પછીની પેઢીને જણાવવા માટે કેવું અને કેટલું છે, એ વિચારીને જ કંઈક પામ્યા હોવાની અનુભૂતિ થાય છે. તમારી દ્રષ્ટિએ આ મંદિર નિર્માણ, આ પ્રાણ-પ્રતિષ્ઠા એ શું છે તેની તમને સ્પષ્ટતા ખરી?, કે પછી આપણને જેમ ટેવ પડી ગઈ છે કે કંઈ પણ એવું કે જે કામમાંથી ‘રજા’ અને ઉત્સવની ‘વજહ’ (હા, હા ‘કારણ’ જ, આ તો પ્રાસ…</description>
Small story – Monthly Tiny Story | Gujarati Stories – December 2023
    <description>વર્ષના છેલ્લા મહિનાની આ ચાર Small Stories બે શાંત અને બે અદ્ભુત રસમાં લખાયેલી છે – વરસ પૂરું થતાં મન જે ઠરાવ અને જે આશ્ચર્ય બંને અનુભવે છે, એ જ ભાવ અહીં ઝીલાયો છે. દરેક યુવાનની જેમ અખિલનાં પણ ભવિષ્ય વિશે અનેક સપનાં છે, જેનાં પર પોતાની દરેક વાત ડિસ્પ્લે કરતી આસપાસની દુનિયાની અસર છે. ઓફિસથી આવી, મોબાઈલ પર આખા દિવસનો તાળો મેળવવો અને નવું પ્લાનિંગ કરવું એ તેનો નિત્યક્રમ! આજે, આ વર્ષે તેનું આર્થિક…</description>
ઋણાનુબંધ – Gujarati Story by Rekha Mehta
    <description>કુસુમબહેન અને અરવિંદભાઈ દીકરા પરાગની જાન જોડી, વહુ લાવવા ઘરેથી નીકળી રહ્યા છે. આજે ઘણાં વર્ષો બાદ, કદાચ પહેલી જ વખત કુસુમબહેન, સોહનભાઈને પરણ્યા ત્યારે પોતે પરાગ જેટલી જ ઉંમરનાં હતા એ યાદ આવી ગયું હતું. એ સમયે સૌ વધામણાં લેતાં કે, સોહન-કુસુમની જોડી તો શિવ-પાર્વતીની જોડી જોઈ લો જાણે! બંનેનાં પરિવાર પણ એટલા જ ખુશ કે એકમેકને દરેક રીતે અનુકુળ સંબંધ જોડાયો હતો. બંને સરકારી શિક્ષક અને સ્વભાવ, આવડત, શોખ,…</description>
Small story – Monthly Tiny Story | Gujarati Stories – November 2023
    <description>દિવાળીના મહિનામાં આવતી નવેમ્બરની આ ચાર Small Stories હાસ્ય, શાંત, અદ્ભુત અને વીભત્સ – એમ ચાર રસમાં તહેવારની જુદી-જુદી બાજુ ખોલે છે. દિવાળી આવતાં જ મંજુબહેનને ખરીદીની ચાનક ચઢે અને દિનેશભાઇનું આવેલ બોનસ ખર્ચવાનું પ્લાનિંગ નિષ્ફળતાને જઈ વરે. બિનજરૂરી વસ્તુઓ ન ખરીદવા માટે દિનેશભાઇ દ્વારા રોકવા છતાં, મંજુબહેન આજે ફરીથી ‘સેલ’ માંથી અઢળક ખરીદી પછી ઘરે આવીને, સામાન જોઈ લીધા બાદ મોડું થઇ ગયું હોવાથી,…</description>
Small story – Monthly Tiny Story | Gujarati Stories – October 2023
    <description>હાસ્યથી કરુણ સુધીની સફર ઓક્ટોબરની આ ચાર Small Storiesમાં થાય છે – હાસ્ય, શાંત, ભય અને કરુણ, દરેક વાર્તા પોતાનો એક રસ લઈને આવે છે. રતનલાલ રેલવેમાં ટી. સી. એટલે અલગ અલગ ઘણી જગ્યાએ જવાનું થાય. શાંતિદેવી, એમનાં ધર્મપત્ની ખાવા-પીવાથી લઈને, પહેરવા-ઓઢવાના શોખીન એટલે રતનલાલ વિવિધ ગામ કે શહેરોની વસ્તુઓ લાવે એ સિવાય પણ જ્યાં-ત્યાંની વખણાતી વસ્તુઓ એ મગાવે. આ વખતે વટસાવિત્રી માટે રતનલાલ પાસે શ્રીમતીજીએ…</description>
Small story – Monthly Tiny Story | Gujarati Stories – September 2023
    <description>અદ્ભુત, ભય, શાંત અને વીભત્સ – સપ્ટેમ્બરની આ ચાર Small Stories આપણી આસપાસની જ ઘટનાઓમાંથી જન્મી છે, પણ દરેક વાચકને જુદા રસમાં મૂકી જાય છે. મેડીકલમાં ભણતો વેદાંત શહેરથી પોતાનાં નાના-નાનીની ૬૦મી લગ્નતિથિ ઉજવવા આવ્યો છે. એક દિવસ વાતવાતમાં વેદાંત – નાનાજી, તમારે અને નાનીમાએ થોડાં વિટામીન લેવા જોઈએ. ઘસારો ઓછો લાગે. હરિ દાદા – અરે દીકરા! અમને તારી દવા લાગૂ ન પડે, અમારી દવા નોખા પ્રકારની છે. ઉર્મિલા બા…</description>
ગુજરાતી વાર્તા – ટૂંકી બાળવાર્તાઓનો સંગ્રહ
    <description>ઓગસ્ટની આ ચાર Small Stories કરુણ, રૌદ્ર, હાસ્ય અને વ્યંગ – એમ ચાર જુદા રસમાં વહેંચાયેલી છે. કરુણથી શરૂ થઈને વ્યંગ પર પૂરી થતી આ સફર રોજિંદા જીવનમાંથી જ ઊઠી છે. પાંચેક વર્ષથી બધા કનેક્ટેડ રહે એ માટે કોલેજનાં મિત્રોનું એક વોટ્સ-એપ ગ્રુપ બનાવેલું. વાતચીતને નામે બધા પોતાની કે બાળકોની સિધ્ધિઓ, સફળતા કે ફરવા ગયા હોય તો એ ટ્રીપ વિશેનાં સમાચાર ફોટોઝ સાથે અચૂક શેયર કરે. કોઈનો બર્થ ડે, વિમેન્સ ડે,…</description>